ગુજરાતના નદિ કિનારે વસેલા શહેરો જે નિચે મુજબ છે
નદિ શહેર
મચ્છુ વાંકાનેર , મોરબિ
ગોંડલી ગોંડલ
ગોમતી દ્વ્રારકા
ભોગાવો વઢવાણ , સુરેદ્રાનગર
ગોમતી ડાકોર
સરસ્વતી સિદ્ધપુર
હાથમતી હિમંતનગર
મેસ્વો શામળાજી
માજુમ મોડાસા
હિરણ , કપીલા અને સરસ્વતી સોમનાથ
પુર્ણા નવસારી
સાબરમતી ગાન્ધીનગર , અમદાવાદ , મહુડિ
પુષ્પાવતી મોઢેરા
નર્મદા ભરુચ
, ચાન્દોદ
ઓરંગા વલસાડ
તાપી સુરત
વિશ્વામીત્રી વડૉદરા
વાત્રક મહેમદાવાદ
આ ડાઉનલોડ કરવા માટે આ લિંક ઉપર ક્લિક કરો
મિત્રો તમને કેવું લાગ્યું આ પોસ્ટ જરા કોમેન્ટ દ્વારા જણાવા જો
મિત્રો આ પણ મારી જ સાઈટ છે વિજીટ કરજો
0 comments:
Post a Comment