સ્વાગત છે તમારુ આ જનરલ નોલેજ ની દુનીયા મા www.Dev132c.blogspot.com & tv132c.blogspot.com - Dev132c

ફીફા વર્લ્ડ કપ ફૂટબોલ વિજેતા ની યાદિ

ફીફા વર્લ્ડ કપ ફૂટબોલ વિજેતા ની યાદિ નિચે મુજબ છે 



ફીફા વર્લ્ડ કપ ફૂટબોલ-આ વર્ષ ના જુન-2014 મા બ્રાજીલ મા યોજાવા નો છે  અને નિચે 

યોજાઇ ગયેલ વિજેતા ની યાદિ



વર્ષ                 યજમાન દેશ                                     વિજેતા સ્કોર


2010              દક્ષિણ આફ્રિકા-સ્પેઇન અને સ્પેઇન 1-0 નેધરલેન્ડ


2006               જર્મની-ઇટાલી-ઇટાલી 1-1 (5-3) ફ્રાંસ


2002               જાપાન / એસ કોરિયા-બ્રાઝીલ-બ્રાઝીલ 2-0 જર્મની


1998              ફ્રાન્સ ફ્રાન્સ ફ્રાન્સ 3-0 બ્રાઝીલ


1994              યુએસ-બ્રાઝીલ-બ્રાઝીલ 3-2 થી ઇટાલી


1990               ઇટાલી-જર્મની-જર્મની 1-0 અર્જેન્ટીના


1986               મેક્સિકો-અર્જેન્ટીના-અર્જેન્ટીના 3-2 જર્મની


1982               સ્પેઇન અને ઇટાલી-ઇટાલી 3-1 જર્મની


1978               અર્જેન્ટીના-અર્જેન્ટીના-અર્જેન્ટીના 3-1 હોલેન્ડ


1974               જર્મની-જર્મની-જર્મની 2-1 હોલેન્ડ


1970               મેક્સિકો-બ્રાઝીલ-બ્રાઝીલ 4-1 ઇટાલી


1966              ઈંગ્લેન્ડ-ઇંગ્લેન્ડ-ઇંગ્લેન્ડ 4-2 જર્મની


1962               ચીલી-બ્રાઝીલ-બ્રાઝીલ 3-1 ચેકોસ્લોવાકિયા


1958               સ્વીડન-બ્રાઝીલ-બ્રાઝીલ 5-2 સ્વીડન


1954               સ્વિટ્ઝર્લૅન્ડ-જર્મની-જર્મની 3-2 હંગેરી


1950               બ્રાઝીલ-ઉરુગ્વે-ઉરુગ્વે 2-1 બ્રાઝીલ


1946               આયોજન નથી


1942               આયોજન નથી


1938              ફ્રાન્સ ઇટાલી-ઇટાલી 4-2 હંગેરી


1934               ઇટાલી-ઇટાલી-ઇટાલી 2-1 ચેકોસ્લોવાકિયા


1930               ઉરુગ્વે-ઉરુગ્વે-ઉરુગ્વે 4-2 અર્જેન્ટીના



    મિત્રો તમને કેવું લાગ્યું આ પોસ્ટ જરા કોમેન્ટ દ્વારા જણાવા જો 

મિત્રો આ પણ મારી જ  સાઈટ  છે  વિજીટ કરજો

0 comments:

Post a Comment

Dev132c
My Blogger TricksAll Blogger TricksTechtunes