સ્વાગત છે તમારુ આ જનરલ નોલેજ ની દુનીયા મા www.Dev132c.blogspot.com & tv132c.blogspot.com - Dev132c

હિસ્ટ્રી વિષે જનરલ નોલેજ પ્રશ્ન - 13

હિસ્ટ્રી વિષે જનરલ નોલેજ પ્રશ્ન - 13 નિચે મુજબ છે 


1       દિલ્હી ભારતની રાજધાની ક્યા વર્ષે  જાહેર કરવામાં આવી હતી?
1911


2       ભારતના પ્રથમ સામાન્ય ચૂંટણીમાં કયા વર્ષમા થઇ હતી ?
1951 - 52


3       સિંધુ ખીણની લોકો દ્વારા ઉપયોગમાં લેવામા આવતુ મુખ્ય મેટલ કયુ હતુ
કોપર


4       ગાંધીજી ક્યા વર્ષ મા 'હિન્દી સ્વરાજ' પ્રકાશિત કર્યુ ?
1908


5       ભારતમાં કઈ જગ્યાએ ગાંધીજી એ પ્રથમ સત્યાગ્રહ કર્યો હતો
ચમ્પારણ (1917)


6       મૌર્ય રાજવંશ ની રાજધાની કઇ હતી  ?
પાટીલપુત્ર


7       કોણે  'હોમ રૂલ' આંદોલન શરૂ કર્યુ ?
એની બેસન્ટ


8       અમેરિકા યુનાઈટેડ સ્ટેટ્સના પ્રથમ પ્રમુખ કોણ છે?
જ્યોર્જ વોશિંગ્ટન


9       1982 મા કોણ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યુ હતુ ?
ઇટાલી


10     કોને પ્લાસ્ટિક મની તરીકે ઓળખવામાં આવે છે?
ક્રેડિટ કાર્ડ


મિત્રો તમને કેવું લાગ્યું આ પોસ્ટ જરા કોમેન્ટ દ્વારા જણાવા જો 

મિત્રો આ પણ મારી જ  સાઈટ  છે  વિજીટ કરજો

0 comments:

Post a Comment

Dev132c
My Blogger TricksAll Blogger TricksTechtunes