ફેસબુક ની શૉર્ટકટ કી નિચે મુજબ છે
"ફેસબુક "
પર અહીં તમે ગુગલ ક્રોમ અને મોઝીલા ફાયરફોક્સ જેવા
વિવિધ બ્રાઉઝર્સ ના તમામ શૉર્ટકટ કી અહિયા
જોઇ શકશો
ક્રોમ મોઝીલા ફાયરફોક્સ ફેસબૂક
Alt+m Shift+Alt+m નવો સંદેશ માટે
Alt+0 Shift+Alt+0 હેલ્પ માટે
Alt+1 Shift+Alt+1 હોમ પેઇજ માટે
Alt+2 Shift+Alt+2 પ્રોફાઇલ પેજમાં
Alt+3 Shift+Alt+3 મિત્ર
યાદી મેનેજ કરો
Alt+4 Shift+Alt+4 સંદેશ યાદી
Alt+5 Shift+Alt+5 સૂચન
Alt+6 Shift+Alt+6 એકાઉન્ટ
સેટિંગ્સ
Alt+7 Shift+Alt+7 પ્રાઇવેટ સેટિંગ્સ
Alt+8 Shift+Alt+8 ફેસબુક ફેન પેજ
Alt+9 Shift+Alt+9 ફેસબુક શરતો
Alt+? Shift+Alt+? સર્ચ બોક્સ
મિત્રો તમને કેવું લાગ્યું આ પોસ્ટ જરા કોમેન્ટ દ્વારા જણાવા જો
મિત્રો આ પણ મારી જ સાઈટ છે વિજીટ કરજો
0 comments:
Post a Comment