સ્વાગત છે તમારુ આ જનરલ નોલેજ ની દુનીયા મા www.Dev132c.blogspot.com & tv132c.blogspot.com - Dev132c

જનરલ નોલેજ પ્રશ્ન - 12

જનરલ નોલેજ પ્રશ્ન - 12  નિચે મુજબ છે 



1         ભારતની 50% જેટ્લી ખાંડની મિલો ક્યા બે રાજ્યોમાં આવેલી છે ?
        મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ 


2        ઉત્તર-પૂર્વ રેલવેનું મુખ્યાલય ક્યા સ્થળે આવેલું છે ?
        ગોરખપુર


3        ભારતની પશ્વિમ-રેલવેનું મુખ્યાલય ક્યા શહેરમાં છે ?
        મુંબઇ


4          નીચેનામાંથી કઇ આર્થિક પ્રવૃતિ માધ્યમિક કક્ષાની છે ?
અણુશસ્ત્રોનું ઉત્પાદન


5         નીચેનામાંથી કઇ આર્થિક પ્રવૃતિ સેવાક્ષેત્રની છે ?
શિક્ષણ 


6         વૈશ્વિકીકરણની નીતિ ક્યા પ્રકારના વ્યાપાર સાથે જોડાયેલી છે ?
વિદેશ


7         ભારતની મુખ્ય સમસ્યા પૈકીની એક ગંભીર આર્થિક સમસ્યા કઇ છે ?
ગરીબી


8         તમે બેરોજગાર છો, રોજગાર વિષયક નોંધણી કરાવવા તમે ક્યાં જશો ?
રોજગાર વિનિમય કચેરી


9         ઔદ્યોગિક વિકાસની સાથે શ્રમિકોમાં સમજણ અને ઉત્સાહમાં વધારો
કરવા માટે સરકારે કઇ સંસ્થાની સ્થાપના કરી છે ?
કેન્દ્રીય શ્રમિક શિક્ષા બોર્ડ


10       ..2003માં ભારતમાં ગરીબોનું પ્રમાણ કેટલું હતું ?
28 કરોડ


11        ભારતમાં ખેત આધારી ચીજવસ્તુઓ સિવાયની ચીજવસ્તુઓને પ્રમાણીત
            કરવા …. માર્ક વપરાય છે ?
 આઇ.એસ.આઇ.


12     ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન કયા જીલ્લામાં સૌથી વધુ થાય છે ?
જૂનાગઢ


13        વિશ્વમાં એરંડાના ઉત્પાદનમાં ભારતનો હિસ્સો કેટલો છે ?
20 ટકા 


14       ખનીજોમાં સૌપ્રથમ કઇ ખનીજ ઉપયોગમાં આવી હશે ?
તાંબુ 


15       ગુજરાતમાં બાયોગૅસ બનાવવાની શરૂઆત ક્યારે થઇ ?
1954


16      બ્રિટનના સહકારથી લોખંડ-પોલાદનું ક્યું કેન્દ્ર સ્થાપવામાં આવ્યું ?
દુર્ગાપુર


17       બજાજ ઓટો ક્યા ક્ષેત્રનો ઉદ્યોગ છે ?
ખાનગી


18        ભારતનું સૌથી મોટું અને શ્રેષ્ઠ બંદર ક્યું છે ?
 મુંબઇ


19     ભારતની દક્ષિણ મધ્ય-રેલવેનું મુખ્યાલય ક્યા શહેરમાં છે ?
           સિકંદરાબાદ


20        સમાજવાદમાં ઉત્પાદનના સાધનોની માલિકી કોની હોય છે ?
રાજયની 


21        આર્થિક વિકાસનો ખ્યાલ કેવો છે ?
મર્યાદિત 


22        બજાર પદ્ધતિમાં સૌથી વધુ મહત્વ કોને હોય છે ?
મૂડી


23        સંસ્કૃત ભાષાનો પ્રખ્યાત વ્યાકરણ ગ્રંથ
અષ્ટાધ્યાયી


24        કથાસરિતસાગર ગ્રંથના કર્તા કોણ છે ?
સોમદેવ


25     કોનું શિલ્પ નાદન્ત કલાનો સર્વોતમ નમૂનો છે ?
નટરાજનું 


આ જનરલ નોલેજ -12 ડાઉનલોર્ડ કરવા માટે અહિયા ક્લિક કરો આભાર
અહિયા


         મિત્રો તમને કેવું લાગ્યું આ પોસ્ટ જરા કોમેન્ટ દ્વારા જણાવા જો 


મિત્રો આ પણ મારી જ  સાઈટ  છે  વિજીટ કરજો


0 comments:

Post a Comment

Dev132c
My Blogger TricksAll Blogger TricksTechtunes