સ્વાગત છે તમારુ આ જનરલ નોલેજ ની દુનીયા મા www.Dev132c.blogspot.com & tv132c.blogspot.com - Dev132c

નવા ફેરબદલ થયેલ કેબિનેટ પ્રધાનો ની યાદી

નવા ફેરબદલ થયેલ કેબિનેટ પ્રધાનો ની યાદી નિચે મુજબ છે 

નવા કેબિનેટ પ્રધાનો

મનોહર પરિકર                        રક્ષા મંત્રી

સુરેશ પ્રભુ                                રેલવે મંત્રી

ચૌધરી બીરેન્દ્ર સિંહ                   ગ્રામિણ વિકાસ, પંચાયતી રાજ

જે.પી. નડ્ડા                                આરોગ્ય, પરિવાર કલ્યાણ.

રાજ્ય મંત્રી સ્વતંત્ર ચાર્જ

બંડારુ દત્તાત્રેય                          નવા શ્રમ રોજગાર પ્રધાન

રાજીવ પ્રતાપ રુડી                    સંસદીય કાર્ય

મહેશ શર્મા                                સાંસ્કૃતિક, ટૂરિઝમ, સિવિલ એવિએશન પ્રધાન.


રાજ્ય કક્ષાના પ્રધાનો

હરિભાઈ ચૌધરી                       ગૃહ

મુખ્તાર અબ્બાસ નક્વી              લઘુમતીઓની બાબતો, સંસદીય બાબતો

સાધ્વી નિરંજન જ્યોતિ              ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝ

રાજ્યવર્ધન સિંહ રાઠોર             માહિતી અને પ્રસારણ

બાબુલ સુપ્રિયો                          શહેરી વિકાસ, હાઉસિંગ, શહેરી ગરીબી નાબુદી

વાય.એસ. ચૌધરી                     વિજ્ઞાન અને ટેક્નોલોજી, અર્થ સાયન્સ

વિજય સાંપલા                          સામાજિક ન્યાય.

રામશંકર કઠેરિયા                      માનવ સંસાધન વિકાસ

જયંત સિંહા                               નાણાં

મોહનભાઈ કુંડારિયા                  કૃષિ

હંસરાજ અહિર                          રસાયણો, ખાતર

ગિરીરાજ સિંહ                           માઈક્રો, સ્મોલ, મીડિયમ ઉદ્યોગો

સાંવરલાલ જાટ                        જળ સાધનો, નદી વિકાસ, ગંગા સફાઈ

રામક્રિપાલ યાદવ                     પીવાના પાણી, સ્વચ્છતા




                   મિત્રો તમને કેવું લાગ્યું આ પોસ્ટ જરા કોમેન્ટ દ્વારા જણાવા જો


મિત્રો આ પણ અમારી જ  સાઈટ  છે  વિજીટ કરજો






0 comments:

Post a Comment

Dev132c
My Blogger TricksAll Blogger TricksTechtunes