સ્વાગત છે તમારુ આ જનરલ નોલેજ ની દુનીયા મા www.Dev132c.blogspot.com & tv132c.blogspot.com - Dev132c

ગુજરાત વિષે જનરલ નોલેજ પ્રશ્ન - 19

ગુજરાત વિષે જનરલ નોલેજ પ્રશ્ન - 19 નિચે મુજબ 


01 ગુજરાત રાજ્યના ઉદઘાટક કૉણ હતા ?
        રવિશંકર મહારાજ

02 ગુજરાતના પ્રથમ ભૌતિક વિજ્ઞનિક કોણ હતા ?
        ડો.વિક્રમ સારાભાઇ

03 સહજાંદ સ્વામી નુ મુળ નામ શુ હતુ ?
        ઘનશ્યામ

04 સ્વામી દયાનંદ સરસ્વતી રચેલ ગ્રંથનુ નામ શુ હતુ ?
        સત્યાર્થપ્રકાશ

05 અમદાવાદ હવાઇ મથકને ક્યારથી આંતરરાષ્ટ્રીય હાવાઇ મથકનો દરજ્જો મળ્યો ?
        26 જાન્યુઆરી 1991

06 મા બાપને ભુલશો નહિ ભજન ની રચના કોને કરી હતી ?
        સંત પુનિત મહારાજ

07 સંત બોડાણાનો જન્મ ક્યા થયો હતો ?
        ડાકોર

08 ગુજરાતમા ડાઇનાસોરના ઇંડા ક્યાથી મળી આવ્યા હતા ?
        રૈયાલી

09 વિશ્વપ્રસિધ્ધ કાળીયાર પાર્ક ગુજરાતમા ક્યા આવેલ છે ?
        વેળાવદર

10 ગુજરાતમા કુલ કેટલી મોટી નંદી આવેલ છે ?
        સાત

11 ગુજરાતના મધ્યભાગમાથી કયુ વ્રુત પશાર થાઇ છે ?
        કર્કવ્રુત

12 એશિયામા સૌપ્રથમ ફરતી રેસ્ટોરંટ ક્યા બનેલી છે ?
        સુરત

13 સિધ્ધ્પુરનુ પ્રાચિન નામ શુ હતુ ?
        શ્રીસ્થલ

14 બારડોલી સ્ત્યાગ્રહ કઇ સાલમા થયો હતો ?
        1928

15 વિરમગામ મા આવેલ મુંનરસ તળાવ કોણે બન્ધાવેલુ ?
        મીનળદેવી

16 નારાયન સરોવર પાસે કયુ જૈન તીર્થ આવેલ છે ?
        શખેશ્વર



                                     મિત્રો તમને કેવું લાગ્યું આ પોસ્ટ જરા કોમેન્ટ દ્વારા જણાવા જો


મિત્રો આ પણ અમારી જ  સાઈટ  છે  વિજીટ કરજો




0 comments:

Post a Comment

Dev132c
My Blogger TricksAll Blogger TricksTechtunes