સ્વાગત છે તમારુ આ જનરલ નોલેજ ની દુનીયા મા www.Dev132c.blogspot.com & tv132c.blogspot.com - Dev132c

General Knowledge Question - 20


General Knowledge Question-21 Click Here


1 રાજ્યસભા ના સભ્ય બનવા માટે લઘુત્તમ વય શું છે?
  30 વર્ષ


2 ક્ષેત્રફળની દ્ર્ષ્ટીએ ભારતનુ સૌથી નાનુ રાજ્ય કયુ છે ?
  ગોવા


3 ભારતના પ્રથમ નોબેલ પારિતોષિક વિજેતા કોણ હતા?
  રવિન્દ્રનાથ ટાગોર


4 ભારતના સ્પેસ પ્રોગ્રામ ના પિતા કોણ કહેવામા આવે છે ?
   ડો. એ વિક્રમ. સારાભાઈ


5 ભારતની પ્રથમ મહિલા શાસક કોણ હતો?
   રઝીયા સુલતાન


6 હલ્દીઘાટી યુદ્ધમાં અકબરે કોને હરાવ્યો હતો ,?
   રાણા પ્રતાપ


7 ક્યા મુગલ સમ્રાટે બ્રિટિશને ભારતમાં વેપાર કરવાની પરવાનગી આપવામાં?
  જહાંગીર


8 નાના બાળક કેટલા હાડકા હોય છે?
  300


9 કોલ્બસએ અમેરિકા ની શોધ ક્યારે કરી હતી ?
  1492


10 ભારતની પહેલી સામાન્ય ચૂંટણી ક્યારે થઇ હતી?
   1952


11 પહેલી પંચવર્ષી યોજનાની શરૂઆત ક્યારે થઇ હતી?
   1951


12 વિશ્વના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા?
   સીરોમાવો  ભંડારનાઇકે


13 યોજના આયોગની ક્યા વર્ષેમા સ્થાપના કરવામા આવી હતી?
   1950


14 સ્વાતત્રા માટે લાંબી યાત્રા કોની આત્મકથા નુ પુસ્તક છે ?
   નેલ્સન મંડેલા


15 (યુનિસેફ) નુ મુખ્યમથક ક્યા સ્થિત છે,?
   ન્યૂ યોર્ક


16 વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)  ની સ્થાપના ક્યારે થઇ હતી?
   1948


17 કોમ્પ્યુટરના  શોધક કોણ હતા?
   ચાર્લ્સ બેબેજ

    મિત્રો તમને કેવું લાગ્યું આ પોસ્ટ જરા કોમેન્ટ દ્વારા જણાવા જો

0 comments:

Post a Comment

Dev132c
My Blogger TricksAll Blogger TricksTechtunes