કોઈપણ સોફટવેર વિના ફેસબુક અને યુટ્યુબ ના વિડિયો કેવિ રીતે ડાઉનલોડ કરશો ? જે નીચે મુજબ છે
તે ની ખબર હોતી નથી તમે ફેસબુક અને યુટ્યુબ ના વિડિઓઝ ડાઉનલોડ કરી શકો છો
માત્રા એક વેબ સાઇટ ની મદદ થી માત્ર એક લિંક કોપી અને પેસ્ટ કરવા ની આ જાણવા
માટે આ સરળ પગલાંઓ અનુસરો
1. ફેસબુક પર અને યુટ્યુબ જાઓ અને તમે ડાઉનલોડ કરવા માંગો છો તે વિડિઓ ખોલો.
2. પછી ટ્યુબ કડી નકલ કરો. કોપી કરો અને પછી
3. અને પછી અહીયા ક્લિક કરો
4. હવે કોપી કરેલી લિંક આ સાઇટ ના બૉક્સમાં પેસ્ટ કરી દો અને પછી ડાઉંલોડ ઉપર રાઇટ ક્લિક કરી સેવ
કરી દો કોઇપણ જ્ગ્યા યે આ ઇમેજ મા દેખાડેલ છે એવિ રીતે
આવી રીતે તમે ફેસબુક અને યુટ્યબ ના વિડીયો ડાઉનલોડ કરી શકો છો કોઇપણ
સોફટવેર વિના એક સાઇટ ની મદદ થી
મિત્રો તમને કેવું લાગ્યું આ પોસ્ટ જરા કોમેન્ટ દ્વારા જણાવા જો
મિત્રો આ પણ મારી જ સાઈટ છે વિજીટ કરજો

.jpg)

.jpg)


0 comments:
Post a Comment