સ્વાગત છે તમારુ આ જનરલ નોલેજ ની દુનીયા મા www.Dev132c.blogspot.com & tv132c.blogspot.com - Dev132c

જનરલ નોલેજ પ્રશ્ન - 11

જનરલ નોલેજ પ્રશ્ન - 11 નિચે મુજબ છે 

1              નવી દિલ્લીમાં ક્યું સંગ્રાહલય આવેલું છે ?
  નૅશનલ આર્કાઇઝ


2             સંગમેશ્વર અને પાપનાશમ મંદિર સમૂહ હાલ ક્યા સ્થળે છે ?
 આલમપુર 


3             કઇ જમીન છેદ્રાળુ અને ઉપજાઉ હોય છે ?
 રાતી જમીન 


4             વનસ્પતિની વિવિધતાની દષ્ટીએ સમગ્ર વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે ?
 દસમું


5             ગુજરાતમાં કયા સ્થળે સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી આવેલી છે ?
 દાંતીવાડા


6             ઢોળાવવાળી,કાળી,કઠણ,પથરાળ જમીન ક્યા પાકને અનુકૂળ આવે છે ?
 મકાઇ 


7            ભાખરા-નાંગલ યોજના કઇ નદી પર યોજના છે ?
સતલુજ


8            જળ કેવી સંપદા છે ?
સહિયારી


9           આધુનિક યુગને બીજ કયા નામે ઓળખવામાં આવે છે ?
ખનીજયુગ


10          ગુજરાતમાં ક્યા જિલ્લામાં લિગ્નાઇટ આધારીત વિદ્યુત મથક છે ?
કચ્છ 


11          ગુજરાત સરકારે જામનગર જિલ્લાના લાંબાગામે ક્યા દેશની મદદથી વિન્ડફાર્મ ઊભુ ર્ક્યું છે ?
ડેન્માર્ક 


12           ગુજરાતમાં પ્રથમ તેલક્ષેત્ર ક્યાં મળી આવેલ છે ?
 લૂણેજ


13          ભારતમાં ક્યો ઉધોગ સૌથી મોટા પાયા પરનો ઉધોગ છે ?
સુતરાઉ કાપડ


14           ભારતની 50% જેટ્લી ખાંડની મિલો ક્યા બે રાજ્યોમાં આવેલી છે ?
મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ 


15          ઉત્તર-પૂર્વ રેલવેનું મુખ્યાલય ક્યા સ્થળે આવેલું છે ?
ગોરખપુર


16           ભારતની પશ્વિમ-રેલવેનું મુખ્યાલય ક્યા શહેરમાં છે ?
 મુંબઇ 


17          વૈશ્વિકીકરણની નીતિ ક્યા પ્રકારના વ્યાપાર સાથે જોડાયેલી છે ?
વિદેશ 


18          ભારતની મુખ્ય સમસ્યા પૈકીની એક ગંભીર આર્થિક સમસ્યા કઇ છે ?
ગરીબી


19          તમે બેરોજગાર છો, રોજગાર વિષયક નોંધણી કરાવવા તમે ક્યાં જશો ?
રોજગાર વિનિમય કચેરી


20           ઔદ્યોગિક વિકાસની સાથે શ્રમિકોમાં સમજણ અને ઉત્સાહમાં વધારો કરવા માટે સરકારે
              કઇ સંસ્થાની સ્થાપના કરી છે ?
 કેન્દ્રીય શ્રમિક શિક્ષા બોર્ડ


21          ..2003માં ભારતમાં ગરીબોનું પ્રમાણ કેટલું હતું ?
28 કરોડ 


22          ભારતમાં ખેત આધારી ચીજવસ્તુઓ સિવાયની ચીજવસ્તુઓને પ્રમાણીત કરવા …. માર્ક
વપરાય છે ?
આઇ.એસ.આઇ


23          ગ્રાહક શોષણ થવાનું એક કારણ છે ?
પ્રજાની નિરક્ષરતા


24          દેશભરમાં…….. જેટલી જિલ્લા ગ્રાહક અદાલતો આવેલી છે ?
500


25          કોઇ પણ એક ભાષા સમજવાની સાથે વાંચી અને લખી શકે તે વ્યક્તિને શુ કહેવાયમાં આવે છે ?
સાક્ષર


               આ જનરલ નોલેજ પ્રશ્ન - 11 ને ડાઉંલોડ કરવા માટે અહિયા ક્લિક કરો 




મિત્રો તમને કેવું લાગ્યું આ પોસ્ટ જરા કોમેન્ટ દ્વારા જણાવા જો 

મિત્રો આ પણ મારી જ  સાઈટ  છે  વિજીટ કરજો

WWW.DEV132C.BLOGSPOT.COM

WWW.TV132C.BLOGSPOT.COM

WWW.GK132C.BLOGSPOT.COM




0 comments:

Post a Comment

Dev132c
My Blogger TricksAll Blogger TricksTechtunes