સ્વાગત છે તમારુ આ જનરલ નોલેજ ની દુનીયા મા www.Dev132c.blogspot.com & tv132c.blogspot.com - Dev132c

માઉસ થી સ્ક્રીન કીબોર્ડ નો ઉપયોગ કેવી રીતે કરવો ?


માઉસ થી સ્ક્રીન કીબોર્ડ નો ઉપયોગ કેવી રીતે કરવો ? જે નિચે મુજબ છે 


તમે તમારા બાહ્ય કીબોર્ડ યોગ્ય રીતે કામ નથી આપતુ અથવા અમુક ચોક્કસ કી પછી 

તમે તમારા ડેસ્કટોપ સ્ક્રીન પર આંતરિક કીબોર્ડ ઉપયોગ કરી શક્તા નથી તો ચીંતા કરવા

નિ જરુર નથી કારણ કે અહીયા થી માત્રા થોડીક વાર મા તમારુ માઉસ જ તમારુ કીબોર્ડ 

બની જશે જાણવા માટે નીચે ના સ્ટેપ ફોલ્લો કરવા પડશે.

Windows XP અને Windows vista માં ચાલે છે

સૌથી પહેલા

મેનુ પ્રેસ કરો

અને તેમા રન ના બોક્ષ મા "osk"   લખો

હવે Enter દબાવો.

તમે તમારા ડેસ્કટોપ સ્ક્રીન પર કીબોર્ડ જોશો. હવે ક્રિયા માટે કી ઓ પર ક્લિક કરો માઉસ વાપરો.

(note. અલ્પવિરામ ઉપયોગ કરશો નહીં) 



મિત્રો તમને કેવું લાગ્યું આ પોસ્ટ જરા કોમેન્ટ દ્વારા જણાવા જો 


મિત્રો આ પણ મારી જ  સાઈટ  છે  વિજીટ કરજો

WWW.DEV132C.BLOGSPOT.COM

WWW.TV132C.BLOGSPOT.COM

WWW.GK132C.BLOGSPOT.COM

0 comments:

Post a Comment

Dev132c
My Blogger TricksAll Blogger TricksTechtunes