એંડ્રોઇડ પેટર્ન પ્રકાર લોક હવે તમારા કોમ્પ્યુટરમા ની સ્ક્રીનને પણ લૉક કરો જે માહીતિ નિચે મુજબ છે
મીત્રો આ લોક તમે તમારા
એંડ્રોઇડ ફોન ની જેમ તમે તમારા કમ્પ્યુટર મા પણ
લગાવી શકો છો જ્યારે તમે તેનેથી દૂર છો ત્યારે સેફ
અને તમારી સ્ક્રીન લોકીંગ વાપરવા માટે સરળ
ઍક્સેસ કરવા અને અન્ય લોકોને અટકાવે છે
અને આ સપોર્ટ કરે છે
Xp 2 વિંડો -7 અને વિંડો- 8 સાથે કામ કરે છે
તમારા કમ્પ્યુટર હોટ
કી, અથવા માઉસ દ્વારા ઝડપી અને
સલામત કમ્પ્યુટર
લોક અથવા તાળું પેટર્ન આધારિત કરી શકો છો
અને આ સોફ્ટવેર ને ડાઉંલોડ કરવા માટે નીચેનિ લિંક ઉપર ક્લિક કરો
મિત્રો તમને કેવું લાગ્યું આ પોસ્ટ જરા કોમેન્ટ દ્વારા જણાવા જો
મિત્રો આ પણ મારી જ સાઈટ છે વિજીટ કરજો





0 comments:
Post a Comment