સ્વાગત છે તમારુ આ જનરલ નોલેજ ની દુનીયા મા www.Dev132c.blogspot.com & tv132c.blogspot.com - Dev132c

ભારત નુ PSLV-C-23 નું સફળ પ્રક્ષેપણ

ભારત નુ  PSLV-C-23 નું સફળ પ્રક્ષેપણ જે નિચે મુજબ છે 


ઈસરો દ્વાર 5 વિદેશી ઉપગ્રહનુ લોન્ચિંગ કરવામાં આવ્યુ




લોંચિંગ ટાઇમ સવારે 9 52 મીનિટે હરિકોટામાં આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી કરવામા આવ્યુ




આ પીએસએલવી ની આ સાતમી ઉડાન હ્તી




ફ્રાન્સ, જર્મની, કેનેડા અને સિંગાપોર ના કુલ પાંચ ઉપગ્રહો




ફ્રાંસીસ ઉપગ્રહ સ્પોટ 7 -7 14 કિલો ગ્રામ વજન




જર્મનીના ઉપગ્રહનું AISAT નુ વજન 14 કિલો




કેનેડાના 2 ઉપગ્રહ NLS.1 અને NLS7.2 નું વજન 15-15 કિલો




સિંગાપોરના ઉપગ્રહ ઝડપી -1 નું વજન 7 કિલો




આ ઉપગ્રહથી ટેલિકોમ ક્ષેત્રે મદદરૂપ સાબીત થશે




ઈસરોએ 2012 માં પણ ફ્રાન્સના એક સેટેલાઈટને અંતરિક્ષમાં મકોલ્યો હતો




પીએસએલવી અત્યાર સુધીમાં 67 ઉપગ્રહો અંતરિક્ષમાં છોડી ચુક્યુ છે.

મિત્રો તમને કેવું લાગ્યું આ પોસ્ટ જરા કોમેન્ટ દ્વારા જણાવા જો 

મિત્રો આ પણ અમારી જ  સાઈટ  છે  વિજીટ કરજો

0 comments:

Post a Comment

Dev132c
My Blogger TricksAll Blogger TricksTechtunes