સ્વાગત છે તમારુ આ જનરલ નોલેજ ની દુનીયા મા www.Dev132c.blogspot.com & tv132c.blogspot.com - Dev132c

જનરલ નોલેજ પ્રશ્ન - 15

જનરલ નોલેજ પ્રશ્ન - 15 નિચે મુજબ છે 


1          સરકારી અંકુશો અને નિયમો ક્રમશ:ઘટાડતા જઇને બજારતંત્ર દ્વારા આર્થિક નિર્ણયો લેવામાં આવે    
            તેવી વ્યવસ્થા એટલે
          ખાનગીકરણ 


2          અમુક નિશ્વિત સપાટી કરતાં ઓછી આવક કે ઓછું ખર્ચ ધરાવતા લોકોની ગરીબી કેવી ગરીબી
            ગણાયછે ?
          નિરપેક્ષ ગરીબી 


3          કઇ યોજના હેઠળ ગ્રામ્યવિસ્તારોમાં ગરીબોને મકાનની જરૂરિયાત વિનામૂલ્યે પૂરી પાડવામાં        
         આવે  છે ?
         પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના


4          કઇ યોજનામાં માળખાગત સુવિધાઓ વિકાસાવી ટકાઉ અસ્કયામતો ઊભી કરવામાં આવે છે
          જવાહર ગ્રામ સમૃદ્ધિ યોજના


5          ભારતમાં ખેતી આધારીત ચીજવસ્તુઓ પર ક્યો માર્કો લગાડવામાં આવે છે ?
         એગમાર્ક


6          ભારતમાં હાલમાં વસતી વૃદ્ધિનો દર કેટલો છે ?
            1.9 ટકા


7          ભારતના કયા રાજયમાં તેના સ્પષ્ટ વાવેતર વિસ્તારના સંદર્ભમાં સૌથી ઓછી સિંચાઇ થાય છે ?
         મિઝોરમ


8          ગ્રાન્ડ ઍનિકટ નહેર કઇ સદીમાં નિર્માણ પામી ?
         બીજી 


9          ભારતના કાચા લોખંડનો સૌથી મોટો આયાતકાર દેશ ક્યો છે ?
          જાપાન 


10        તાપીઉકાઇ જલવિદ્યુતમથક, કાવેરી -
          શિવસમુદ્રમ્ વિદ્યુતમાથક


11        ભારતમાં ઉદ્યોગોનો આયોજનપૂર્વકનો વિકાસ ક્યારે થયો ?
         .. 1951


12        સૌરાષ્ટ્ર સાગર કિનારાને સાંકળતો ધોરી માર્ગ ક્યા નામે ઓળખાય છે ?
         કોસ્ટલ હાઇવે


13        ઉત્પાદનમાં સાધનો કેટલા ઉપયોગો ધરાવે છે ?
         વૈકલ્પિક


14        વિકાસશીલ દેશોમાં કોનું પ્રભુત્વહોય છે ?
            પ્રાથમિક ક્ષેત્ર 


15        વૈશ્વિકીકરણનો ખ્યાલ કોની સાથે સંકળાયેલો છે ?
            વિદેશવ્યાપાર અંગેની નીતિ
મિત્રો તમને કેવું લાગ્યું આ પોસ્ટ જરા કોમેન્ટ દ્વારા જણાવા જો 

મિત્રો આ પણ અમારી જ  સાઈટ  છે  વિજીટ કરજો



0 comments:

Post a Comment

Dev132c
My Blogger TricksAll Blogger TricksTechtunes