સ્વાગત છે તમારુ આ જનરલ નોલેજ ની દુનીયા મા www.Dev132c.blogspot.com & tv132c.blogspot.com - Dev132c

About Indian General Knowledge Question - 21

About Indian General Knowledge Question-21 Click Here


01 ભારતને સર્વ ક્ષેત્રે વિકાસની અણમોલ તકો કોણે પુરી પાડી
          પ્રાકૃતિક વિશિષ્ટતાઓએ 

02 કઇ ઔષધિય વનસ્પતિ એકમાત્ર ભારતમાં થાય છે ?
          સર્પગંધા 

03 ભારતમાં સૌથી ઘઊંનું ઉત્પાદન કયા રાજયમાં થાય છે ?
          ઉત્તર પ્રદેશ 

04 ભારતમાં ક્યો ઉધોગ સૌથી મોટા પાયા પરનો ઉધોગ છે ?
સુતરાઉ કાપડ

05 ભારતની 50% જેટ્લી ખાંડની મિલો ક્યા બે રાજ્યોમાં આવેલી છે ?
મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ 

06 ભારતની પશ્વિમ-રેલવેનું મુખ્યાલય ક્યા શહેરમાં છે ?
                મુંબઇ 

07 ..2003માં ભારતમાં ગરીબોનું પ્રમાણ કેટલું હતું ?
28 કરોડ 

06  ભારતમાં ખેત આધારી ચીજવસ્તુઓ સિવાયની ચીજવસ્તુઓને પ્રમાણીત કરવા …. માર્ક વપરાય છે ?
આઇ.એસ.આઇ

07  ભારતની મધ્યસ્થ બૅન્ક કઇ છે ?
          રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા 

08 મધ્યકાળમાં સંપૂર્ણ ઉત્તર ભારત અને દક્ષિણના નગરોની ભાષા કઇ બની હતી ?
ઉર્દૂ 

09  ભારતનું કયું સ્મારક પ્રાચીન સમયમાં બંદર હતું ?
મહાબલિપુરમ્ 

10 ભારતના દરિયા કિનારે આવેલા જંગલો એટલે ?
મેનગ્રોવ જંગલો

11 વિશ્વમાં એરંડાના ઉત્પાદનમાં ભારતનો હિસ્સો કેટલો છે ?
20 ટકા 

12  ભારતનું સૌથી મોટું અને શ્રેષ્ઠ બંદર ક્યું છે ?
મુંબઇ 

13 ભારતની દક્ષિણ મધ્ય-રેલવેનું મુખ્યાલય ક્યા શહેરમાં છે ?
સિકંદરાબાદ 

14  ભારતનું એવુ ક્યું મંદિર છે કે જેનો છાંયડો જમીન પર પડતો નથી ?
બૃહદેશ્વર મંદિર 

15 રણપ્રકારની જમીન ભારતના કયા ક્ષેત્રમાં જોવા મળે છે ?
રાજસ્થાન 

16 ભારતની કૃષિ અનુકૂળતામાં એક બાબત ખોટી છે તે જણાવો ?
વિશાળ કદના ખેતરો 

17 ઉત્તર ભારતમાં ખરીફ પાક અને દક્ષિણ ભારતમાં રવિપાક તરીકે ઉગાડવામાં આવત્ઓ પાક ક્યો છે ?
તલ 

18 ભારતમાં કયું રાજય સૌથી વધુ ચા પકવે છે ?
 અસમ 

19  ભારતની ગણના કેવા રાષ્ટ્રમાં થાય છે ?
વિકાસશીલ 

20  ભારતમાં હાલમાં વસતી વૃદ્ધિનો દર કેટલો છે ?
1.9 ટકા



0 comments:

Post a Comment

Dev132c
My Blogger TricksAll Blogger TricksTechtunes