સ્વાગત છે તમારુ આ જનરલ નોલેજ ની દુનીયા મા www.Dev132c.blogspot.com & tv132c.blogspot.com - Dev132c

જનરલ નોલેજ પ્રશ્ન - 16

જનરલ નોલેજ પ્રશ્ન - 16

ઇરિંગોલકાવૂ ઉપવન કયા જિલ્લાક્માં આવેલુ છે ?
એર્નાકુલમ 


લીલાવતી ગણિતની રચના કોણે કરી હતી ?
ભાસ્કરાચાર્યે


હડપ્પીય સંસ્કૃતિમાંથી મળેલ ધાતુવિદ્યાનો નમૂનો નીચેમાંથી ક્યો છે ?
 નર્તકીની પ્રતિમાં 


મધ્ય પ્રદેશમાં કઇ નદીની ખીણમાં કોતરો વધુ જોવા મળે છે ?
 ચંબલ 


ભારતનું કયું સ્મારક પ્રાચીન સમયમાં બંદર હતું ?
 મહાબલિપુરમ્ 


6 2 થીઑકટોબર દરમિયાન શું ઊજવવામાં આવે છે ?
        વન્ય પ્રાણી સપ્તાહ 


ભારતના દરિયા કિનારે આવેલા જંગલો એટલે ?
મેનગ્રોવ જંગલો


ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન કયા જીલ્લામાં સૌથી વધુ થાય છે ?
જૂનાગઢ 


9 વિશ્વમાં ક્યા દેશનો માનવ વિકાસ આંક સૌથી વધુ છે ?
નોર્વે 


10  ભારતની એકતા અને અખંડિતતા સામેના પડકારો પૈકી એક મોટો પડકાર છે ?
સાંપ્રદાયિકતા 


11 ભારતમાં કઇ પ્રજા બહુમતીમાં છે ?
હિંદુઓ 


12  લાંચ-રુશ્વત વિરોધી બ્યુરોની સ્થાપના ક્યારે થઇ ?
. 1964 


13 અમદાવાદમાં સારંગપુર દરવાજા બહાર આવેલું કયું સ્થાપત્ય દુનિયામાં જાણીતું છે ?
ઝૂલતા મિનારા 


14 સંસ્કૃત ભાષાનો પ્રખ્યાત વ્યાકરણ ગ્રંથ
અષ્ટાધ્યાયી


15  કથાસરિતસાગર ગ્રંથના કર્તા કોણ છે ?
સોમદેવ 


16 કોનું શિલ્પ નાદન્ત કલાનો સર્વોતમ નમૂનો છે ?
નટરાજનું 
               મિત્રો તમને કેવું લાગ્યું આ પોસ્ટ જરા કોમેન્ટ દ્વારા જણાવા જો 

મિત્રો આ પણ અમારી જ  સાઈટ  છે  વિજીટ કરજો



0 comments:

Post a Comment

Dev132c
My Blogger TricksAll Blogger TricksTechtunes