સ્વાગત છે તમારુ આ જનરલ નોલેજ ની દુનીયા મા www.Dev132c.blogspot.com & tv132c.blogspot.com - Dev132c

ભારત વિષે જનરલ નોલેજ પ્રશ્ન - 18

ભારત વિષે જનરલ નોલેજ પ્રશ્ન - 18 નિચે મુજબ છે 


1          ભારતની પૂર્વ મધ્ય-રેલવેનું મુખ્યાલય ક્યા શહેરમાં છે  ?
         હાજીપુર 

2          રણપ્રકારની જમીન ભારતના કયા ક્ષેત્રમાં જોવા મળે છે  ?
         રાજસ્થાન 

3          ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે ?
         વાઘ 

4          ભારતમાં સૌથી ઘઊંનું ઉત્પાદન કયા રાજયમાં થાય છે  ?
         ઉત્તર પ્રદેશ 

6          ભારતમાં કયું રાજય સૌથી વધુ ચા પકવે છે ?
 અસમ 

7          ભારતમાં રંગબેરંગી વેશભૂષા અને ઝમકદાર રજૂઆત માટે કયુ નૃત્ય જાણીતું છે ?
 કથકલી 

8          મધ્યયુગ દરમ્યાન ભારતમાં કઇ ભાષાનો ઉદભવ થયો હતો ?
 ઉર્દુ

9          ભારતનું કયું સ્મારક પ્રાચીન સમયમાં બંદર હતું ?
 મહાબલિપુરમ્ 

10        ભારતનું ક્યું શહેર ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની રાજધાની ગણાય છે ?
 બેંગ્લોર 

11        ભારતના નાગરિકને સામાજિક,આર્થિક અને રાજનૈતિક ન્યાય આપવાનો સંદેશો કોને આપ્યો છે ?
ભારતનાં બંધારણનું આમુખ

12        ભારતની કુલ વસ્તીના કેટલા ટકા વસ્તી કૃષિ પર નિર્ભર છે ?
 64% 

13        ક્યા ખનીજના ઉત્પાદનમાં ભારત પ્રથમ છે ?
 અબરખ 

14        ભારતનો વિદેશ વ્યાપાર ક્યા દેશો સાથે વધુ થાય છે ?
 યૂ.એસ.

15         ભારતનો સૌથી ઊંચો મિનારો કયો છે ?
      મિત્રો તમને કેવું લાગ્યું આ પોસ્ટ જરા કોમેન્ટ દ્વારા જણાવા જો


મિત્રો આ પણ અમારી જ  સાઈટ  છે  વિજીટ કરજો






0 comments:

Post a Comment

Dev132c
My Blogger TricksAll Blogger TricksTechtunes