સ્વાગત છે તમારુ આ જનરલ નોલેજ ની દુનીયા મા www.Dev132c.blogspot.com & tv132c.blogspot.com - Dev132c

જનરલ નોલેજ પ્રશ્ન - 17

જનરલ નોલેજ પ્રશ્ન - 17 નિચે મુજબ છે 

1          હિન્દુસ્તાન કૉપર લિમિટેડ સંસ્થા ક્યા ઉદ્યોગ સાથે સંકળાયેલી છે ?
        તાંબું ગાળણ


2          ક્યો સડકમાર્ગ ગ્રેન્ડ ટ્રંક રોડ નામે ઓળખાય છે ?
દિલ્લીથી કોલકાતા


3          ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની કુલ લંબાઇઅ કેટલી છે ?
19,379 કિમી 


4          ફ્રાંન્સ અને ઇંગ્લેન્ડમાં ઉત્પાદનનાં સાધનોની ફાળવણીની કઇ પદ્ધતિ પ્રવર્તે છે ?
મિશ્ર અર્થતંત્રની 


5          વિકાસશીલ દેશોમાં વસતીવૃદ્ધિનો વાર્ષિક દર કેટલો હોય છે ?
 2 ટકા 


6          પ્રદૂષણનો ફેલાવો અટકાવવા માટે બળતણ તરીકે શેનો ઉપયોગ કરવામાં આવે છે ?
સી.એન.જી. (કુદરતી વાયુ)


7          એલિફન્ટાની ગુફાઓ ક્યાં આવેલી છે ?
અરબસાગરમાં 


8          હુમાયુના ભવ્ય મકબરાનું નિર્માણ કોણ્ર કરાવ્યુ હતું ?
હમીદાબેગમે 


9          હમ્પી સ્મારકસમૂહ ક્યા રાજયમાં છે ?
કર્ણાટક 


10        ખાસી પહાડોમાં આવેલું પવિત્ર ઉપવન ક્યું છે ?
લિંગદોહ


11        દચીગામ અભયારણ્ય કયા રાજયમાં આવેલું છે ?
જમ્મુ-કશ્મીર 


12        વિશ્વમાં ખનીજતેલનો કુલ અનુમાનિત જથ્થો કેટલા બિલિયન બેરલ છે ?
2090


13        દુર્ગાપુરનું લોખંડ-પોલાદનું કારખાનું ક્યા દેશના સહયોગથી સ્થપાયું છે ?
બ્રિટનના


14     જલપ્રદૂષણનો સૌથી મોટો સ્ત્રોત ક્યો છે ?
ઔધોગિક કચરો


15        ભારતની દક્ષિણ-રેલવેનું મુખ્યાલય ક્યા શહેરમાં છે ?
કોલકાતા 




       મિત્રો તમને કેવું લાગ્યું આ પોસ્ટ જરા કોમેન્ટ દ્વારા જણાવા જો


મિત્રો આ પણ અમારી જ  સાઈટ  છે  વિજીટ કરજો


0 comments:

Post a Comment

Dev132c
My Blogger TricksAll Blogger TricksTechtunes