મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સીમા રેખાઓ નીચે મુજબ છે
1.
રેડક્લિફ રેખા ભારત અને પાકિસ્તાન
2.
મેકમોહન લાઇન ભારત અને ચાઇના
3.
ડ્યુરંલ લાઇન પાકિસ્તાન અને
અફઘાનિસ્તાન
4.
મેગીનોટ લાઇન ફ્રાન્સ અને જર્મની
5. 38 મી સમાંતર ઉત્તર અને દક્ષિણ
કોરિયા
6. 17
મી સમાંતર ઉત્તર અને દક્ષિણ
વિયેતનામ
7. 49 મો સમાંતર
યુએસ અને કેનેડા
0 comments:
Post a Comment