સ્વાગત છે તમારુ આ જનરલ નોલેજ ની દુનીયા મા www.Dev132c.blogspot.com & tv132c.blogspot.com - Dev132c

ભારતના બધા સમયનો ઓલિમ્પિક ચંદ્રક વિજેતાઓ ની યાદી


ભારતના બધા સમયનો ઓલિમ્પિક ચંદ્રક વિજેતાઓ ની યાદી નીચે મુજબ છે 

1. કાયલ જાધવ            કાંસ્ય  1952 ( હેલસિંકી ) - રેસલિંગ - મેન્સ ફ્રીસ્ટાઇલ બેતમવેઇટ

2.લીયંડર પેસ               કાંસ્ય  1996 (એટલાન્ટા ) - ટૅનિસ - મેન્સ સિંગલ્સ

3.કારનમ મલ્લેશ્વરી         કાંસ્ય  2000 ( સિડની ) - વેઈટ લિફટીંગ - મહિલા 69 કિલો

4.રાજ્યાવરધમ
સિંઘ રાઠોડ        ચાંદીના 2004 ( એથેન્સ ) શૂટિંગ - મેન્સ ડબલ ટ્રેપ

5.અભિનવ બિન્દ્રા           ગોલ્ડ 2008 (બેઇજિંગ) શૂટિંગ - મેન્સ 10m એર રાઇફલ

6. વિજેન્દ્ર સિંગ              બ્રોન્ઝ 2008 બેઇજિંગ બોક્સિંગ - મેન્સ 75 કિલો

7. સુશીલ કુમાર             બ્રોન્ઝ 2008 બેઇજિંગ રેસલિંગ - મેન્સ 66 કિલો ફ્રીસ્ટાઇલ

8.ગગન નારંગ              બ્રોન્ઝ 2012 લન્ડન શૂટિંગ - મેન્સ 10m એર રાઇફલ

9.વિજય કુમાર              ચાંદીના 2012 લન્ડન શૂટિંગ - મેન્સ 25 રેપિડ ફાયર પિસ્તોલ

10.સાનીયા નેહવાલ         બ્રોન્ઝ 2012 લન્ડન - બેડમિંટન મહિલા સિંગલ્સ

11.મેરી કોમ                 બ્રોન્ઝ 2012 લન્ડન - બોક્સિંગ - મહિલા ફ્લાયવેટ

12.યોગેસ્વર દત્ત            બ્રોન્ઝ 2012 લન્ડન - રેસલિંગ - મેન્સ 60 કિલો ફ્રીસ્ટાઇલ


13.સુશીલ કુમાર            ચાંદીના 2012 લન્ડન - રેસલિંગ - મેન્સ 66 કિલો ફ્રીસ્ટાઇલ


             મિત્રો તમને કેવું લાગ્યું આ પોસ્ટ જરા કોમેન્ટ દ્વારા જણાવા જો 


મિત્રો આ પણ મારી જ  સાઈટ  છે વિજીટ કરજો

WWW.DEV132C.BLOGSPOT.COM

WWW.TV132C.BLOGSPOT.COM

WWW.GK132C.BLOGSPOT.COM



0 comments:

Post a Comment

Dev132c
My Blogger TricksAll Blogger TricksTechtunes