જનરલ નોલેજ પ્રશ્ન - 10 નીચે મુજબ છે
1 ભારતને સર્વ ક્ષેત્રે વિકાસની અણમોલ તકો કોણે પુરી પાડી
પ્રાકૃતિક વિશિષ્ટતાઓએ
2 માનવ સમાજ અને પ્રાણીસમાજ વચ્ચે જો કોઇ પાયાનો તફાવત હોય તો તે
સંસ્કૃતિનો
3 પાટણ શહેર કઇ સાડી માટે પ્રખ્યાત છે ?
પટોળા
4 કથન કરે સો કથક કહાવે આ ઉક્તિ કયા નૃત્યના વિકાસ સાથે જડાયેલ છે ?
કથક
5 ધર્મરાજિકા અને માણિકમલાના સ્તૂપો કઇ શૈલીમાં રચાયા હતાં ?
ગાંધાર
6 ભગવાન બુદ્ધના અવશેષોને દાબડામાં મૂકી ઇંટ અને પથ્થરના અંડાકાર ચણતરને શું કહેશો ?
સ્તુપ
7 ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક કયું છે ?
ઋગ્વેદ
8 ઉર્દૂ ભાષાના મહાન કવિ કોણ હતા ?
ગાલીબ
9 આઠકાવ્યોના સંકલનનો તમિલભાષાનો મહત્વનો ગ્રંથ કયો છે ?
10 કઇ રિફાઇનરીના વાયુ-પ્રદૂષણથી આગરાનો તાજમહલ ઝાંખો પડ્યો છે ?
મથુરાની
11 મેઘાલયમાં ક્યું ઉપવન આવેલું છે ?
લિંગદોહ
12 ભાસ્કરાચાર્યે કયો પ્રખ્યાતગ્રંથ લખ્યો હતો ?
લીલાવતી ગણીત
13 નાગાર્જુન કઇ વિદ્યાપીઠના આચાર્ય હતા ?
નાલંદા
14 વાગ્ભટ્ટે ક્યા ગ્રંથની રચના કરી ?
અષ્ટાંગહ્યદયની
15 ખેડૂતોને પાક ઉગાડવા કયું પરિબળ અવરોધક છે ?
16 ભારતનો સૌથી ઊંચો મિનારો કયો છે ?
કુતુબમિનાર
17 તરણેતરનો મેળો કયા રાજયનો પ્રખ્યાત મેળો છે ?
ગુજરાત
18 કુતુબુદ્દીન ઐબકે શરૂ કરેલ કુતુબમિનારનું બંધકામ કોણે પૂર્ણ કરાવ્યું હતું ?
ઇલ્તુત્મિશ
19 કઇ ઔષધિય વનસ્પતિ એકમાત્ર ભારતમાં થાય છે ?
સર્પગંધા
20 કેરળમાં આવેલું અભયારણ્ય ક્યું છે ?
પેરિયાર
21 પ્રોજેકટ ટાઇગર પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
22 ભારતમાં સૌથી ઘઊંનું ઉત્પાદન કયા રાજયમાં થાય છે ?
ઉત્તર પ્રદેશ
23 કયા પ્રકારની ખેતીમાં જંગલો કાપીને ખેતી કરવામાં આવે છે ?
સ્થળાંતરિત
24 ચોમાસામાં થતા પાકને કયા પાક તરીકે ઓળખવામાં આવે છે ?
ખરીફ
25 પૃથ્વી પર જળસંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે ?
26 વિશ્વમાં મૅંગેનિઝનો સૌથી વધુ જથ્થો ક્યા દેશ પાસે છે ?
ઝિમ્બાબ્વે
27 વિશ્વમાં સૌથી વધુ ઊર્જા સામાંથી મેળવે છે ?
ખનીજ કોલસામાંથી
28 ક્યું પરિબળ વાસ્તવમાં સૂર્ય શક્તિનું જ એક સ્વરૂપ છે ?
પવન
29 ભારતમાં ક્યો ઉધોગ સૌથી મોટા પાયા પરનો ઉધોગ છે ?
મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ
મિત્રો આ પણ મારી જ સાઈટ છે વિજીટ કરજો
WWW.DEV132C.BLOGSPOT.COM
WWW.TV132C.BLOGSPOT.COM
WWW.GK132C.BLOGSPOT.COM
મિત્રો તમને કેવું લાગ્યું આ પોસ્ટ જરા કોમેન્ટ દ્વારા જણાવા જો
મિત્રો આ પણ મારી જ સાઈટ છે વિજીટ કરજો
WWW.DEV132C.BLOGSPOT.COM
WWW.TV132C.BLOGSPOT.COM
WWW.GK132C.BLOGSPOT.COM
0 comments:
Post a Comment