ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો નીચે મુજબ છે
ક્રમ જિલ્લો રાષ્ટ્રીય ઉદ્યાન રક્ષિત વિસ્તાર મુખ્ય વન્ય પ્રાણીઓ
(ચો.કી.મી.)
૧ જુનાગઢ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ૨૫૮.૭૧ સિંહ, દીપડો, ચિતલ
૨ જામનગર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન (જામનગર) ૧૬૨૮૯ દરિયાઈ
જીવસૃષ્ટિ :-
વાદળી (સ્પોન્જ),પરવાળા(કોરલ), લીફીશ,અષ્ટભુજ(ઓક્ટોપસ),તારામાછલી(સ્ટારફીશ),
મલારીયા (ડોલ્ફીન), ડુગૉગ.
૩ નવસારી વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ૨૩.૯૯ દીપડો
૪ ભાવનગર વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ૩૪.૦૮ કાળિયાર, વરૂ, ખડમોર
કુલ વિસ્તાર ૪૭૯.૬૭
મિત્રો તમને કેવું લાગ્યું આ પોસ્ટ જરા કોમેન્ટ દ્વારા જણાવા જો
મિત્રો આ પણ મારી જ સાઈટ છે વિજીટ કરજો
WWW.DEV132C.BLOGSPOT.COM
WWW.TV132C.BLOGSPOT.COM
WWW.GK132C.BLOGSPOT.COM
WWW.DEV132C.BLOGSPOT.COM
WWW.TV132C.BLOGSPOT.COM
WWW.GK132C.BLOGSPOT.COM
0 comments:
Post a Comment