સ્વાગત છે તમારુ આ જનરલ નોલેજ ની દુનીયા મા www.Dev132c.blogspot.com & tv132c.blogspot.com - Dev132c

સાહિત્ય અને ઇતિહાસ વિશે થોડું જનરલ નોલેજ - ૫



1       જનની જોડ સખી નૈ જડે રે લોલ આ પંક્તી ક્યા કવી ની છે.
        કવી બોટાદકર
2       રેતીના રોટલા હસ્ય નીંબધ કોણે લક્યો હતો
        જ્યોતીન્દ્રા દવે

3       કુવરબાઇ નુ મામેરુ અક્યાનક્રુતી કયા કવી ની છે.
        નરસિહ મહેતા
4       સાહીત્યા અકાદમી દ્વારા કુલ કેટલી ભાષાઓને માન્યાતા આપવામા આવી છે.
        22
5       વાસુકી ઉપનામ કયા સર્જકનુ  છે.
        ઉમાશંકર જોશી
6       કયા ગુજરાતી હાસ્ય લેખક ને 2005નો ગૌરવ પુરસકાર પ્રાપ્ત થયો છે.
        વીનોદ ભટ્ટ
7       ગુજરારતી સાહીત્ય પરીષદ દર માસે કયુ સામાયક બાર પાડે છે.
        પરબ
8       ભારતનું એવુ ક્યું મંદિર છે કે જેનો છાંયડો જમીન પર પડતો નથી ?
            બૃહદેશ્વર મંદિર 
9          સંસ્કૃત ભાષાનો પ્રખ્યાત વ્યાકરણ ગ્રંથ
            અષ્ટાધ્યાયી
10     કોનું શિલ્પ નાદન્ત કલાનો સર્વોતમ નમૂનો છે ?
 નટરાજનું 
11        મલાવ તળાવ ક્યાં આવેલું છે ?
ધોળકા 
12        પાટણના કયા રાજાએ અનેક સાળવીઓ શહેરમાં વસાવ્યા હતા ?
            D સિદ્ધરાજ જયસિંહે
13        મહાકવિ કાલિદાસની મહાન કૃતિ કઇ છે ?
            અભીજ્ઞાનશકુન્તલમ્
14        ક્યા લોકો મોંહે-જો-દડોની સંસ્કૃતિના સર્જકો ગણાય છે ?
            દ્રવિડ
15     બૌદ્ધસંઘના નિયમો કયા ગ્રંથમાં આપવામાં આવ્યા છે ?
            વિનય પિટક 
16        મધ્યયુગ દરમ્યાન ભારતમાં કઇ ભાષાનો ઉદભવ થયો હતો ?
            ઉર્દુ
17     છેલ્લો મુઘલ સમ્રાટ કોણ હતો ?
            બહાદુરશાહ ઝફર
18     શ્રી હેમચંદ્રચાર્ય જ્ઞાનભંડાર (લાઇબ્રેરી) ક્યા શહેરમાં આવેલી છે ?
            પાટણ
19     લીલાવતી ગણિતની રચના કોણે કરી હતી ?
            ભાસ્કરાચાર્યે
20     હડપ્પીય સંસ્કૃતિમાંથી મળેલ ધાતુવિદ્યાનો નમૂનો નીચેમાંથી ક્યો છે ?
            નર્તકીની પ્રતિમાં 

                        અને હા કાઇપણ ભુલ હોય તો જનાવજો મીત્રો કમેંટ દ્વારા 

મિત્રો આ પણ મારી જ  સાઈટ  છે વિજીટ કરજો




2 comments:

  1. Replies
    1. ઘણો અભાર મોહમદભાઇ તમારો વિજીટ કારતા રેજો અને આ સાઇટ ને લગતો કાઇ પણ પ્રશ્ના હોય તો જણાવ જો આભાર

      Delete

Dev132c
My Blogger TricksAll Blogger TricksTechtunes